વિરુદ્ધાર્થી શબ્દો
✍ અધિક ❌ ન્યૂન
✍ અતિ ❌ અલ્પ
✍ નિષ્કાંચન ❌ ધનવાન
✍ નિર્વૃત્તિ ❌ મહેચ્છિત
✍ અનુભવી ❌ બિનઅનુભવી
✍ અધિકાર ❌ અનાધિકાર
✍ અપેક્ષા ❌ ઉપેક્ષા
✍ અહીં ❌ તહીં
✍ અમર ❌ મર્ત્ય
✍ અનાથ ❌ સનાથ
✍ અળગું ❌ જોડાયેલું
✍ અજ્ઞ ❌ પ્રજ્ઞ
✍ અરિ ❌ મિત્ર
✍ અડગ ❌ ચલિત
✍ અગ્ર ❌ પૃષ્ઠ
✍ અગ્રજ ❌ અનુજ
✍ ધવલ ❌ કાળું
✍ મુખ્ય ❌ ગૌણ
✍ સંયોગ ❌ વિયોગ
✍ તકરાર ❌ સમાધાન
✍ સંસારી ❌ વૈરાગી
✍ વ્યાકુળ ❌ ઉત્સાહિત
✍ સંનિષ્ઠ ❌ ઘનિષ્ઠ
✍ અમી ❌ ઝેર
✍ સનાતન ❌ હંગામી
✍ લૂંટારો ❌ શાહુકાર
✍ કૃપા ❌ ક્રૂરતા
✍ તીક્ષ્ણ ❌ બૂઠું
✍ વિનિપાત ❌ ચડતી
✍ કૂથલી ❌ વખાણ
✍ દંડ ❌ પુરસ્કાર
✍ ફતેહ ❌ હાર
✍ તેજ ❌ તિમિર
✍ કુશળ ❌ અણઘડ
✍ ગાફેલ ❌ સાવચેત
✍ પ્રીતિ ❌ ધૃણા
✍ વાત્સલ્ય ❌ ક્રોધ
✍ ઠપકો ❌ શાબાશી
✍ મૂક ❌ વાચાળ
✍ ઉલાળ ❌ ઘરાળ
✍ વિપત ❌ સંપત
✍ સવ્ય ❌ જમણું
✍ યામિની ❌ દિન
✍ સર્વાંગી ❌ એકાંગી
✍ આદ્ર ❌ શુષ્ક
✍ ગહન ❌ છીછરું
✍ રિક્ત ❌ પૂર્ણ
✍ ઉજાસ ❌ તિમિર
✍ દીર્ઘ ❌ હ્સ્વ
✍ સૂક્ષ્મ ❌ વિરાટ
✍ જોડાણ ❌ ભંગાણ
✍ હરિત ❌ સૂકું
✍ આકાર ❌ નિરાકાર
✍ તૃષા ❌ તૃપ્તિ
✍ સર્જનાત્મક ❌ ખંડનાત્મક
✍ ઇષ્ટ ❌ અનિષ્ટ
✍ ગૂઢ ❌ સરળ
✍ અનુગામી ❌ પુરોગામી
✍ ગર્વ ❌ નમ્રતા
✍ ઠરેલ ❌ ઉછાંછળું
✍ તત્સમ ❌ તદભવ
✍ પૂર્વગ ❌ અનુગ
✍ મુદ્રિત ❌ હસ્તલિખિત
✍ વિનીત ❌ ઉદ્ધત
✍ વકીલ ❌ અસીલ
✍ શુક્લ ❌ કૃષ્ણ
✍ નિરામય ❌ રોગીષ્ટ
✍ નિમીલિત ❌ ઉન્મેષ
✍ નિરવદ્ય ❌ કલંકિત
✍ પ્રાદુર્ભૂત ❌ અપ્રકટીકરણ
✍ વિદથ ❌ મૂર્ખ
✍ વિમનસ ❌ નિર્વૃતિ
✍ વિરાધના ❌ અક્ષત
✍અભિભવ ❌ વિજય
✍ અનૃત ❌ સત્ય
✍ આવિર્ભાવ ❌ નિરોભાવ
✍ જ્યેષ્ઠ ❌ કનિષ્ઠ
✍ નિશાકર ❌ દિનકર
✍ પાશ્ચાત્ય ❌ પૌરસ્ત્ય
✍ પ્રાણપોષક ❌ પ્રાણઘાતક
✍ નિબિડ ❌ સરળ
✍ નિરીહ ❌ ઐચ્છિક
✍ ઉપક્રોશ ❌ અનુક્રોશ
✍ દ્વિજેશ ❌ મિત્ર
✍ વિનીત ❌ નિરક્ષર
✍ વૃજિન ❌ સુખી
✍ અભિક્રોશ ❌ કીર્તિગાન
✍ અનુસ્યૂત ❌ વિઘટિત
✍ અમીન ❌ અપતીજ
✍ ભૂરિ ❌ ક્ષુલ્લક
✍ અનુદિત ❌ ઉન્મેષિત
✍ શિબિર ❌ વણઝાર
✍ નિભૃત ❌ ચલિત
✍ શુચિ ❌ શ્યામ
✍ અધુના ❌ અતીત
✍ મ્લાન ❌ પ્રફુલ્લ
✍ તરબતર ❌ કોરેકોરુ
✍ રળિયાત ❌ ઉદાસ
✍ જરઠ ❌ યુવાન
✍ ઉત્ક્રાંતિ ❌ અવક્રાંતિ
✍ અભિજાત ❌ નિમ્ન
✍ ભર્ત્સના ❌ યશોગાન
✍ ભૃત્ય ❌ ભૂપ
✍ અલીક ❌ અભિરુચિ
✍ અનુદિન ❌ ક્વચિત
✍ મુફલિસ ❌ પૈસાદાર
✍ ત્વરા ❌ મંદ
✍ લાધવ ❌ ગૌરવ
✍ પેસવ ❌ નીકળવું
✍ દાધારંગુ ❌ સમજદાર
✍ ફૂટડું ❌ કદરૂપું
✍ સુશોભિત ❌ ખંડિયેર
✍ ચેન ❌ વ્યગ્ર
✍ તરસ ❌ ધરવ
✍ સૌજન્ય ❌ કુટિલતા
✍ સુધા ❌ વિષ
✍ વલોપાત ❌ ઉત્સાહ
✍ મૌલિક ❌ અનુવાદિત
✍ દ્યુતિ ❌ અંધકાર
✍ હસ્ત ❌ પાર
✍ સંયોજક ❌ વિઘટક
✍ ઉડાઉખોરી ❌ સંઘરાખોરી
✍ અલગારી ❌ સ્થિર
✍ શ્રેષ્ઠ ❌ નિમ્ન
✍ બાકી ❌ વસૂલી
✍ માર્દવ ❌ કર્કશ
✍ શુભેચ્છક ❌ આલોચક
ધન્યવાદ...આપનો આભાર...
ConversionConversion EmoticonEmoticon